Gujarat Board Solutions Class 10 Social Science Chapter 12 ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 12 ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો Class 10 GSEB Solutions Social Science Chapter 12 ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો → માનવીની વિકાસયાત્રામાં ખનીજ સંસાધનોનો ફાળો અમૂલ્ય છે. તેથી માનવીની વિકાસયાત્રાના કેટલાક મહત્ત્વના તબકકાઓ ખનીજોથી ઓળખાય છે. જેમ કે પાષાણયુગ, તામ્રયુગ, બ્રેસ્યયુગ, લોહયુગ અને છેલ્લે અણુયુગ. તેથી … Read more

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 11 ભારત : જળ સંસાધન

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 11 ભારત : જળ સંસાધન Class 10 GSEB Solutions Social Science Chapter 11 ભારત: જળ સંસાધન → “જળ છે તો જીવન છે.” જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની સજીવ સૃષ્ટિ અશક્ય છે. તમામ જીવોના આધારે જળ જ છે. દરેક દેશની સમૃદ્ધિનો આધાર ખેતી અને ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા … Read more

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 10 ભારત : કૃષિ

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 10 ભારત : કૃષિ Class 10 GSEB Solutions Social Science Chapter 10 ભારત: કૃષિ → ખેતી ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. ભારતની શ્રમશક્તિના લગભગ 60 % જેટલા લોકો ખેતી સાથે જોડાયેલા છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો લગભગ 22 % જેટલો છે. ભારતની નિકાસમાં કૃષિ-પદ્યશોનો હિસ્સો લગભગ 18 % … Read more

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 9 વન અને વન્યજીવ સંસાધન

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 9 વન અને વન્યજીવ સંસાધન Class 10 GSEB Solutions Social Science Chapter 9 વન અને વન્યજીવ સંસાધન → જે વનસ્પતિનો ઉછેર માનવીની મદદ વિના કુદરતી રીતે જ થયો હોય તેને “કુદરતી’ (અક્ષત -virgin) વનસ્પતિ કહે છે. → વહીવર્ય હેતુસર જંગલોને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છેઃ અનામત (આરક્ષિત) જંગલો … Read more

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 8 કુદરતી સંસાધનો

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 8 કુદરતી સંસાધનો Class 10 GSEB Solutions Social Science Chapter 8 કુદરતી સંસાધનો → સંસાધનઃ જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેને કુદરતી, સંસાધન’ કહેવાય. → કોઈ પણ વસ્તુ માનવીની … Read more

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 7 આપણા વારસાનું જતન

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 7 આપણા વારસાનું જતન Class 10 GSEB Solutions Social Science Chapter 7 આપણા વારસાનું જતન → આપણા દેશનો વારસો ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને અનેક દષ્ટિએ અદ્વિતીય છે. → વારસો દેશની ઓળખ છે. વારસો આપણા માટે માર્ગદર્શક હોય છે. દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી … Read more

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો Class 10 GSEB Solutions Social Science Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો → અજંતાની ગુફાઓ : આ ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. તેના બે ભાગ છે : ચિત્રકલા (ભીંતચિત્રો) આધારિત ગુફાઓ અને શિલ્યુક્લા આધારિત ગુફાઓ, ભીંતચિત્રો આધારિત ગુફાઓમાં … Read more

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો Class 10 GSEB Solutions Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો → વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેક્નોલૉજી એટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રે થયેલાં સંશોધનોએ વિશ્વના દેશોને એકબીજાની નજીક લાવી દીધા છે. → આપન્ના ઋષિમુનિઓએ ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, … Read more

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો Class 10 GSEB Solutions Social Science Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો → ભરતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે : વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. → સંસ્કૃત ભાષાને ‘આર્ય ભાષા’, ‘ઋષિઓની ભાષા’ કે ‘વિદ્વાનોની ભાષા’ના નામે ઓળખવામાં આવે છે. → સંસ્કૃત ભાષા મુખ્યત્વે … Read more

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય Class 10 GSEB Solutions Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય → કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને “શિલ્પ” કહેવામાં આવે છે. … Read more