GJN 9th Gujarati

Class 9 Gujarati પરિશિષ્ટ

Class 9 Gujarati પરિશિષ્ટ

GSEB Std 9 Gujarati Parishisht

1. જોડકાં યોગ્ય રીતે જોડો :

પ્રશ્ન 1.

વિભાગ “અ” (કૃતિ) વિભાગ “બ” (કતા)
1. છપ્પા a. ઉશનસ્
2. સિંહનું મૃત્યુ b. અખો
3. આભાર c. દુર્ગેશ ઓઝા
4. વારસાગત d. જયંતી દલાલ
e. ધ્રુવ ભટ્ટ

ઉત્તર :

1. છપ્પા  અખો
2. સિંહનું મૃત્યુ  ધ્રુવ ભટ્ટ
3. આભાર  ઉશનસ્
4. વારસાગત  દુર્ગેશ ઓઝા

પ્રશ્ન 2.

વિભાગ “અ” (કતિ) વિભાગ “બ” (કતિ)
1. પરોપકારી મનુષ્યો a. ખબરદાર
2. એ લોકો b. જયંતી દલાલ
3. તું તારા દિલનો દીવો c. વિદ્યાગૌરી નીલકંઠ
4. પારખું d. ભોગીલાલ ગાંધી
e. પ્રિયકાન્ત મણિયાર

ઉત્તરઃ

1. પરોપકારી મનુષ્યો  વિદ્યાગૌરી નીલકંઠ
2. એ લોકો  પ્રિયકાન્ત મણિયાર
3. તું તારા દિલનો દીવો  ભોગીલાલ ગાંધી
4. પારખું  જયંતી દલાલ

પ્રશ્ન 3.

વિભાગ “અ” (કૃતિ)  વિભાગ “બ” (ક)
1. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી  a. બાલમુકુન્દ દવે
2. ભાષા જાય તો સંસ્કૃતિ  b. અખો
3. નવસર્જનની વાટે  c. પ્રિયકાન્ત મણિયાર જાય
4. એ લોકો  d. ફાધર વાલેસ
 e. ખબરદાર

ઉત્તરઃ

1. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી  ખબરદાર
2. ભાષા જાય તો સંસ્કૃતિ જાય  ફાધર વાલેસ
3. નવસર્જનની વાટે  બાલમુકુન્દ દવે
4. એ લોકો  પ્રિયકાન્ત મણિયાર

પ્રશ્ન 4.

વિભાગ “અ” (કુતિ)  વિભાગ “બ” (કતા)
1. સો ટચનું સોનું  a. સુરેશ દલાલ
2. તો જાણું  b. પ્રકાશ આમટે
3. ગોકુળમાં આવો તો  c. મણિલાલ હ. પટેલ
4. પ્રાણીઓનું ગોકુળ  d. સુધા મૂર્તિ
 e. માધવ રામાનુજ

ઉત્તરઃ

1. સો ટચનું સોનું  સુધા મૂર્તિ
2. તો જાણું  સુરેશ દલાલ
3. ગોકુળમાં આવો તો  માધવ રામાનુજ
4. પ્રાણીઓનું ગોકુળ  પ્રકાશ આમટે

પ્રશ્ન 5.

વિભાગ “અ” (કૃતિ)  વિભાગ “બ’ (ક)
1. ઘડવૈયા  a. અશ્વિન મહેતા
2. દીકરીની વિદાય  b. નાનાભાઈ જેબલિયા
3. છબી ભીતરની  c. રાવજી પટેલ
4. હાઈકુ  d. હસમુખ પાઠક
 e. અનિલ ચાવડા

ઉત્તર :

1. ઘડવૈયા  નાનાભાઈ જેબલિયા
2. દીકરીની વિદાય  અનિલ ચાવડા
3. છબી ભીતરની  અશ્વિન મહેતા
4. હાઈકુ  રાવજી પટેલ

પ્રશ્ન 6.

વિભાગ “અ” (કૃતિ)  વિભાગ “બ” (ક)
1. મારું તારું  a. માધવ રામાનુજ
2. પંખીલોક  b. રાજેન્દ્ર શુક્લ
3. મુક્તક  c. નવલભાઈ શાહ
4. ગોકુળમાં આવો તો  d. મણિલાલ હ. પટેલ
 e. હસમુખ પાઠક

ઉત્તર :

1. મારું તારું !  રાજેન્દ્ર શુક્લ
2. પંખીલોક  મણિલાલ હ. પટેલ
3. મુક્તક  હસમુખ પાઠક
4. ગોકુળમાં આવો તો  માધવ રામાનુજ

2. જોડકાં યોગ્ય રીતે જોડો :

પ્રશ્ન 1.

વિભાગ “અ” (કૃતિ)  વિભાગ “બ” (પ્રકાર)
1. પરોપકારી મનુષ્યો  a. લલિતનિબંધ
2. નવસર્જનની વાટે  b. એકાંકી
3. પારખું  c. સૉનેટ
4. આભાર  d. હાસ્યનિબંધ
 e. ગીત

ઉત્તર :

1. પરોપકારી મનુષ્યો  હાસ્યનિબંધ
2. નવસર્જનની વાટે  ગીત
3. પારખું  એકાંકી
4. આભાર  સૉનેટ

પ્રશ્ન 2.

વિભાગ “અ” (કૃતિ)  વિભાગ “બ” (પ્રકાર)
1. છપ્પા  a. લઘુકથા
2. વારસાગત  b. નવલકથા-અંશ
3. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી  c. અછાંદસ કાવ્ય
4. સિંહનું મૃત્યુ  d. છપ્પા
 e. ઊર્મિગીત

ઉત્તરઃ

1. છપ્પા  છપ્પા
2. વારસાગત  લઘુકથા
3. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી  ઊર્મિગીત
4. સિંહનું મૃત્યુ  નવલકથા-અંશ

પ્રશ્ન 3.

વિભાગ “અ” (કતિ)  વિભાગ “બ” (પ્રકાર)
1. તું તારા દિલનો દીવો  a. અછાંદસ કાવ્ય
2. ભાષા જાય તો સંસ્કૃતિ જાય  b. હાસ્યનિબંધ
3. એ લોકો  c. ઊર્મિકાવ્ય
4. પરોપકારી મનુષ્યો  d. સૉનેટ
 e. નિબંધ

ઉત્તર :

1. તું તારા દિલનો દીવો  ઊર્મિકાવ્ય
2. ભાષા જાય તો સંસ્કૃતિ જાય  નિબંધ
3. એ લોકો  અછાંદસ કાવ્ય
4. પરોપકારી મનુષ્યો  હાસ્યનિબંધ

પ્રશ્ન 4.

વિભાગ “અ” (કતિ) વિભાગ  “બ” (પ્રકાર)
1. તો જાણું  a. આત્મકથા-અંશ
2. પ્રાણીઓનું ગોકુળ  b. સંસ્મરણ
3. મારું તારું!  c. લોકગીત
4. છબી ભીતરની  d. ઊર્મિગીત
 e. ગઝલ

ઉત્તરઃ

1. તો જાણું  ઊર્મિગીત
2. પ્રાણીઓનું ગોકુળ  આત્મકથા-અંશ
3. મારું તારું!  ગઝલ
4. છબી ભીતરની  સંસ્મરણ

પ્રશ્ન 5.

વિભાગ “અ” (કૃતિ)  વિભાગ “બ” (પ્રકાર)
1. ઘડવૈયા  a. ઊર્મિગીત
2. ગોકુળમાં આવો તો  b. લોકગીત
3. પંખીલોક  c. ગઝલ
4. હરિ આવોને  d. લલિતનિબંધ
 e. રેખાચિત્ર

ઉત્તરઃ

1. ઘડવૈયા  રેખાચિત્ર
2. ગોકુળમાં આવો તો  ઊર્મિગીત
3. પંખીલોક  લલિતનિબંધ
4. હરિ આવોને  લોકગીત

પ્રશ્ન 6.

વિભાગ “અ” (કૃતિ)  વિભાગ “બ” (પ્રકાર).
1. સો ટચનું સોનું  a. મુક્તક
2. દીકરીની વિદાય  b. ગઝલ
3. રાજઘાટ પર  c. ટૂંકી વાર્તા
4. મારું તારું!  d. રેખાચિત્ર
 e. ગીત

ઉત્તરઃ

1. સો ટચનું સોનું  ટૂંકી વાર્તા
2. દીકરીની વિદાય  ગીત
3. રાજઘાટ પર  મુક્તક
4. મારું તારું!  ગઝલ

3. જોડકાં યોગ્ય રીતે જોડો:

પ્રશ્ન 1.

વિભાગ “અ” (પાત્ર)  વિભાગ બ” (ઉક્તિ)
1. મારવાડી  a. ‘તારો બાપ આ આગળ હાલ્યો જાય સે.
2. ડ્રાઇવર  b. ‘છતી આંખે છોકરીને કૂવામાં નાખી!”
3. નરરત્નમણિરાવ  c. “કેમ છે, ખેરિયત છે ને?”
 d. “શેઠજી, અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તેના પર ગોળનો ચપકો દે.’

ઉત્તરઃ

1. મારવાડી  “શેઠજી, અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તેના પર ગોળનો ચપકો દે.’
2. ડ્રાઇવર  ‘તારો બાપ આ આગળ હાલ્યો જાય સે.”
3. નરરત્નમણિરાવ  છતી આંખે છોકરીને કૂવામાં નાખી !’

પ્રશ્ન 2.

વિભાગ “અ” (પાત્ર)  વિભાગ “બ” (ઉક્તિ)
1. મોહન  a. “એક ભવમાં બે ભવ નહિ કરું.”
2. મુખ્ય નાયક  b. “મારી હોટલમાં ગાંધી ક્યારે?”
3. કુતમ્મા  c. “હું રામશંકરનો દીકરો છું.”
 d. પેટ માટે સૌને હસાવવા પડે.”

ઉત્તર :

1. મોહન  “હું રામશંકરનો દીકરો છું.’
2. મુખ્ય નાયક  “પેટ માટે સૌને હસાવવા પડે.’
3. કુતમા  “એક ભવમાં બે ભવ નહિ કરું.’

પ્રશ્ન 3.

વિભાગ “અ” (પાત્ર)  વિભાગ બ’ (ઉક્તિ)
1. કુતમ્મા  a. ‘તમે તો મારા મોંઘેરા મહેમાન છો.”
2. હોટલનો માલિક  b. “અરે બેવકૂફ! તારે તો રડવું જોઈએ.’
3. છોકરી  c. “બેટા, સો ટચનું સોનું-ઘરેણું તો એક જ છેઃ ભણતર.’
 d. “ના રે, ભાર શેનો? એ તો મારો ભાઈ છે.’

ઉત્તરઃ

1. કુતમ્મા  “બેટા, સો ટચનું સોનું ઘરેણું તો એક જ છે : ભણતર.’
2. હોટલનો માલિક  ‘તમે તો મારા મોંઘેરા મહેમાન છો.’
3. છોકરી  “ના રે, ભાર શેનો? એ તો મારો ભાઈ છે.”

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *