Class 9 Gujarati Vyakaran કોશક્રમ
Class 9 Gujarati Vyakaran કોશક્રમ
GSEB Std 9 Gujarati Vyakaran Kosh Kram
Std 9 Gujarati Vyakaran Kosh Kram Notes
(1) શબ્દોને પ્રથમ બારાક્ષરી(સ્વર)ના ક્રમમાં અને પછી કક્કાવારી (વ્યંજન) પ્રમાણે ગોઠવવામાં આવે છે.
બારાક્ષરીનો ક્રમ : અ, એ, આ, ઇ, ઈ, , ઊ, સ, એ, ઐ, ઓ, ઔ
કક્કાવારીનો ક્રમ : ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ૨, લ, વ, શ, ષ, સ, હ, ક્ષ, જ્ઞ
(2) શબ્દકોશમાં સૌથી પહેલાં “અ’થી શરૂ થતા અને છેલ્લે ‘હથી શરૂ થતા શબ્દો આવે છે.
• ‘ણ’ અને ‘ળથી શરૂ થતા શબ્દો ન હોવાથી તેનો શબ્દકોશમાં સમાવેશ થતો નથી.
• “ક્ષ’ એ “ક” અને “શ”નો જોડાક્ષર હોવાથી ‘ક્ષ’થી શરૂ થતા શબ્દો ‘ક’ની શ્રેણીમાં આવે છે.
• ‘શ’ એ “જુ અને “ગ’નો જોડાક્ષર હોવાથી “શથી શરૂ થતા શબ્દો “જની શ્રેણીમાં આવે છે.
(3) “કથી ‘હ સુધીના અક્ષરો નીચેના ક્રમમાં ગોઠવાય છેઃ
“કનો શબ્દકોશનો ક્રમ : ક, કે, કા, કાં, કિ, કિ, કી, કી, કુ, કે, કુ, , ક, કે, કે, કે, કે, મેં, કો, કૉ, કોં, કૌ, કૌ, ક્ર, ક્ર..
(4) શબ્દોનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે એમ આગળ વધવું.
દા. ત., ગિલેટ’, ‘ગિટાર’, ‘ગિરદીમાં “ગિ’ સમાન છે. લે’, ‘ટા’, ૨’માં ટા’ આગળ આવે, પછી “ર’ આવે. તેથી શબ્દકોશમાં તેમનો ક્રમ આ પ્રમાણેનો હોયઃ ગિટાર, ગિરદી, ગિલેટ.
નારાયણ’, ‘નારાજ’, “નારાટ’માં પ્રથમ બે અક્ષર “નારા’ સમાન છે. તેથી ‘ય’, ‘જ’ અને ‘ટ’માં આગળ “જ’ આવે, પછી ‘ટ’ આવે. તેથી શબ્દકોશમાં તેમનો ક્રમ આ પ્રમાણેનો હોય : નારાજ, નારાટ, નારાયણ.
(5) જે-તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરોનો ક્રમ શરૂ થાય છે. તેમાં જોડાનારા અક્ષરોનો ક્રમ પણ કક્કાવારી પ્રમાણે નક્કી થાય છે.
જેમ કે; “સ્થળ’ અને ‘સ્તરમાં પહેલાં સ્તર આવે, તે પછી ‘સ્થળ” આવે.
(6) “એ” અને “” જેવા સ્વરોનો ક્રમ “એ” અને “ઓ પ્રમાણે જ નક્કી થાય છે.
નીચેના શબ્દોને કોશક્રમ પ્રમાણે ગોઠવીએ :
અબોલ, ઓરસિયો, ઊનું, ઉદય, ઉછીનું, આભ, આબરૂ, ઈશુ
ઉત્તરઃ
અબોલ, આબરૂ, આભ, ઈશુ, ઉછીનું, ઉદય, ઊનું, ઓરસિયો
Std 9 Gujarati Vyakaran Kosh Kram Questions and Answers
પ્રશ્ન 1.
કોશક્રમ શા માટે જાણવો જોઈએ?
ઉત્તર :
કોઈ શબ્દની જોડણી જાણવી હોય કે તેનો અર્થ જાણવો હોય, તો શબ્દકોશનો ઉપયોગ કરવો પડે છે. શબ્દકોશમાંથી શબ્દ સરળતાથી શોધવા માટે શબ્દોનો કોશક્રમ જાણવો જોઈએ.
પ્રશ્ન 2.
ગુજરાતી સ્વરો કયા કયા છે?
ઉત્તર :
ગુજરાતી સ્વરો અ, આ, ઈ, ઈ, , ઊ, સ, એ, ઐ, ઓ, ઔ, એ, અઃ
પ્રશ્ન 3.
શબ્દોનો કોશક્રમ નક્કી કરવા માટેના માર્ગદર્શક નિયમો જણાવો.
ઉત્તર :
શબ્દોનો કોશક્રમ નક્કી કરવા માટેના માર્ગદર્શક નિયમોઃ
કોશક્રમ સ્વાધ્યાય
1. નીચેના શબ્દોને કોશક્રમ અનુસાર ગોઠવોઃ
પ્રશ્ન 1.
હળ, પાણી, ગુજરાત, ખુરશી, ક્ષણ, સસલું, તેલ, ગરમ, ખનીજ, કોડિયું
ઉત્તર :
કોડિયું, ક્ષણ, ખનીજ, ખુરશી, ગરમ, ગુજરાત, તેલ, પાણી, સસલું, હળ
પ્રશ્ન 2.
શિયાળો, બહાર, દાતરડું, જ્ઞાન, ગરીબ, વસંત, પહાણ, ટોળું, ગેરલાભ, ખોટું
ઉત્તર:
ખોટું, ગરીબ, ગેરલાભ, જ્ઞાન, ટોળું, દાતરડું, પહાણ, બહાર, વસંત, શિયાળો
પ્રશ્ન 3.
ત્રાસ, શીતળ, હીરો, સુગંધ, કિલ્લો, શીરો, ક્ષમા, શાપ, | વિસર્જન, સાવજ
ઉત્તરઃ
કિલ્લો, ક્ષમા, ત્રાસ, વિસર્જન, શાપ, શીતળ, શીરો, સાવજ, સુગંધ, હીરો
પ્રશ્ન 4.
કાચું, કપટ, કઠિન, કામના, કાળજી, કિરણ
ઉત્તર :
કઠિન, કપટ, કાચું, કામના, કાળજી, કિરણ
પ્રશ્ન 5.
દાનવ, દુર્ગધ, પરદેશ, બિહાર, ઉદય, ઉંદર
ઉત્તરઃ
ઉદય, ઉંદર, દાનવ, દુર્ગધ, પરદેશ, બહાર
પ્રશ્ન 6.
ભાનુ, મિહિર, રવિ, સૂરજ, સૂર્ય, આદિત્ય
ઉત્તરઃ
આદિત્ય, ભાનુ, મિહિર, રવિ, સૂરજ, સૂર્ય
પ્રશ્ન 7.
વક્તા, વિવેક, અમીર, અબોલ, મૂંગું, મૂર્ખ
ઉત્તરઃ
અબોલ, અમીર, મૂર્ખ, મૂંગું, વક્તા, વિવેક
પ્રશ્ન 8.
અમૃત, શ્રમ, ચાકર, નિનાદ, નિકેતન, સદન
ઉત્તર :
અમૃત, ચાકર, નિકેતન, નિનાદ, શ્રમ, સદન
2. નીચેના વર્ગોને લિપિક્રમમાં ગોઠવોઃ
(1) કા, કુ, કી, કે
(2) ખો, ખા, ખે, ખી
(3) ગુ, ગી, ગે, ગૂ
(4) ઘા, ઘૂ, ઘે, ધિ
(5) ચે, ચી, ચૈ, યુ
(6) છી, છા, છો, છુ
ઉત્તરઃ
(1) કા, કી, કુ, કે
(2) ખા, ખી, ખે, ખો
(3) ગી, ગુ, ગુ, ગે
(4) ઘા, ધિ, , ઘે
(5) ચી, ચ, ૨, ચે
(6) છા, છી, છું, છો