GJN 10th English

Gujarat Board Solutions Class 10 English Supplementary Chapter 21 Home Coming

Gujarat Board Solutions Class 10 English Supplementary Chapter 21 Home Coming

GSEB Class 10 English Textbook Solutions Supplementary Chapter 21 Home Coming (Second Language)

Home Coming Summary in Gujarati

ફટિક ચક્રવર્તી તેના ગામના છોકરાઓનો નેતા હતા. એક દિવસ તેને એક નવું અડપલું કરવાનું સૂઝયું. નદીકિનારે લાકડાનું એક વજનદાર ઢીમચું પડેલું હતું. મિત્રોની મદદથી તેણે તેને દેડવી જવાની યોજના કરી. લાકડાનો માલિક ગુસે તો થશે પણ તેમને છોકરાઓને) ગમ્મત થશે. સૌને વિચાર ગમી ગયો. પણ, ફટિકનો નાનો ભાઈ માખન લાકડા પર બેસી ગયો. ફટિક ખૂબ ગુસ્સે થઈ ગયો. “માખન,” તેણે બૂમ પાડી, “હમણાં જ ઊભો થઈ જા. તું જો (ઊભો) નહિ થાય તો હું તને મારીશ !” માખને આંખ આડા કાન કર્યા. તેથી ફટિકના મિત્રોએ લાકડાને ઠેલ્યું અને માખન પડી ગયો. બીજા છોકરાઓ તો હસવા લાગ્યા, પણ ફટિક થોડો ગભરાઈ ગયો. માખન ઊભો થયો, ફટિક પર તે ત્રાટક્યો, તેને માર્યો, લાતો મારી અને રડતો રડતો ઘરે ગયો.

ઘરે શું થશે? રડતો માખન તેની માને શું કહેશે? ફટિકે પોતાનો ચહેરો લૂછવો. તે લાકડા પર બેસી ગયો અને ઘાસના ટુકડાને ચાવવા લાગ્યો. કિનારે એક હોડી આવીને ઊભી રહી અને એક આધેડ વયનો માણસ છોકરા પાસે આવ્યો. ચક્રવર્તી(નું કુટુંબ) ક્યાં રહે છે તે અંગે તેણે તેને પૂછ્યું. જાઓ અને શોધી કાઢો,” એમ કહીને ફટિકે ઘાસ ચાવવાનું ચાલુ રાખ્યું. પછી એક નોકર ફટિકને ઘરે બોલાવી જવા આવ્યો. માખનને મારવા માટે તેની માએ તેને (ફટિકને) દોષી ઠેરવ્યો. ફટિકે ના કહી. પણ માખન વારંવાર ફરિયાદ કરતો રહ્યો. ફટિક આ અન્યાય સહન કરી શક્યો નહિ અને ખોટું બોલવા માટે તેને માર્યો. પછી ફટિક રડી પડ્યો.

પણ માએ તો માખનનો પક્ષ લીધો. તે ફટિકને ઢસડી ગઈ અને તેને માર્યો. બરાબર આ જ વખતે પેલો આધેડ વયનો માણસ ત્યાં આવી પહોંચ્યો અને શું થયું હતું તે વિશે પૂછ્યું. ફટિક તો શરમાઈ ગયો. અજાણ્યા માણસને જોઈને મને આશ્ચર્ય થયું. તેઓ ફટિકના મામા બિશમ્બર હતા. તેણે તેમને આવકારી તેમનો ચરણસ્પર્શ કર્યો. ઘણાં વર્ષો પછી બિશમ્બર પોતાની બહેનને મળવા આવ્યો હતો. ભાઈએ બંને છોકરાઓના અભ્યાસ વિશે પૂછવું. બહેને કહ્યું કે ફટિક તેના માટે ત્રાસદાયક હતો.

તે ઉદ્ધત અને જંગલી હતો. પણ માખન ભલો અને વિનમ્ર હતો અને વાંચવાનો ખૂબ શોખીન હતો. બિશમ્બરે ફટિકને કોલકાતા લઈ જઈ ત્યાં તેમના છોકરાઓની સાથે ભણાવવાની તૈયારી દર્શાવી. વિધવા મા તરત જ સંમત થઈ ગઈ. ફટિક કોલકાતા જવા ખુશીથી સંમત થઈ ગયો. એ માટે તે ખૂબ આતુર હતો. એ રાત્રે તે મોટા ભાગે જાગતો રહ્યો. વિદાય વેળાની ભેટ તરીકે ફટિકે ‘ માખનને પોતાની માછલી પકડવાની ગલ, તેનો મોટો પતંગ અને લખોટીઓ આપ્યાં.

ફટિક તેના મામા સાથે કોલકાતા પહોચી ગયો. તે તેની મામીને પહેલી વાર મળ્યો. ફટિને જોઈને તેને ખુશી ના થઈ. પોતાના ત્રણ છોકરાને સાચવવામાં ભારે તક્લીફ થતી હતી. ફટિક થોડા વખતમાં જ સમજી ગયો કે તેની મામીના ઘરમાં તે અણગમતો મહેમાન છે. તેના ભાઈઓ તેની (ફટિક) મશ્કરી કરતાં અને તેની મામી તેનો વાંક કાઢ્યા કરતી.

તેની નવી સ્કૂલમાં પણ તે ખૂબ પછાત (ગણાતો) હતો. શિક્ષક તેને પ્રશ્ન પૂછતા ત્યારે તે તેમની સામે તાકી રહીને મૂંગો ઊભો રહેતો. લગભગ રોજ તેને સોટીઓનો માર પડતો. સાંજે બીજા છોકરાઓ રમતા હોય ત્યારે તે તેના ગામડાના ઘરનો વિચાર કરતો. ઉદાસ થઈને તે બારી પાસે ઊભો રહી દૂરનાં ઘરોનાં છાપરાં જોયા કરતો. તેને પોતાને ગામડે જવાની પ્રબળ ઇચ્છા થઈ હતી. ફટિકને ઘરે જવાની ઇચ્છા શા માટે થઈ હતી? તેને શી ઊણપ લાગતી હતી ? એક વાર હિંમત કરીને તેણે તેના મામાને પૂછયું, “હું ઘરે ક્યારે જઈ શકીશ?” તેના મામાએ કહ્યું, “રજાઓ પડે ત્યાં સુધી થોભી જા.” પણ તેને તો ઘણી વાર હતી … ઑક્ટોબર સુધી.

એક દિવસ ફટિકની લેસનનું પુસ્તક ખોવાઈ ગયું. પુસ્તકોની મદદથી પણ તે લેસન કરી શકતો નહીં. પણ હવે તો તે સાવ અશક્ય હતું. રોજ રોજ શિક્ષક તેને સોટીથી ક્રૂરતાથી મારતા. છેવટે ફટિકે તેનાં મામીને કહ્યું કે તેણે તેનું પુસ્તક ખોઈ નાખ્યું હતું. ગમાર ગામડિયા !” ધૃણાથી તે બોલ્યાં. ‘‘મહિનામાં પાંચ વાર હું તારા માટે પુસ્તકો કેવી રીતે ખરીદી શકું?” તે દિવસે, સ્કૂલેથી ઘરે પાછા ફરતી વખતે ફટિકનું માથું દુખતું હતું. તે રાત્રે તે ધ્રૂજવા લાગ્યો. તેને લાગ્યું કે તેને તાવ ચડશે. બીજા દિવસે સવારે ફટિક ક્યાંય દેખાતો ન હતો. આખી રાત વરસાદ વરસ્યો. જે લોકો છોકરાને શોધતા હતા તે ભીંજાઈ ગયા. છેવટે બિશમ્બરે પોલીસને જાણ કરી.

રાત્રે એક પોલીસ-વૅન તેના ઘરના દરવાજે આવી ઊભું રહ્યું. હજુય વરસાદ વરસતો હતો અને શેરીઓ પાણીથી છલકાતી હતી. બે સિપાઈઓ ફટિકને ઊંચકીને લઈ આવ્યા અને બિશમ્બરની સામે મૂક્યો. તે સાવ ભીંજાયેલો અને કાદવથી ખરડાયેલો હતો. તેને તાવ હતો અને તેનાં અંગો ધૃજતાં હતાં. બિશમ્બર તેને ઘરમાં લઈ ગયો. તેની પત્નીએ કહ્યું : “આ છોકરાએ આપણે માથે આફતના ડુંગર ખડક્યા છે!

તેને ઘરે મોકલી દેવો એ વધારે સારું છે !” ફટિક આ શબ્દો સાંભળી મોટેથી ડૂસકાં ભરવા લાગ્યો. “મામા, હું ઘરે જ જઈ રહ્યો હતો પણ તેઓ મને અહીં પાછો ખેંચી લાવ્યા.” , તાવ ઝડપથી વધ્યો. બિશમ્બરે ડૉક્ટરને બોલાવ્યા. ફટિકે તેની આંખો ખોલી. તે છત તરફ જોઈને બોલ્યો, “મામા, હજુ રજાઓ નથી પડી ?”

હવે શું થશે? ફટિક સાજો થઈ જશે કે મરી જશે? તમે શું ઇચ્છો છો? શા માટે? બિશમ્બરે તેનાં આંસુ લૂછળ્યાં. તેણે ફટિકનો તાવથી બળતો દૂબળો હાથ પોતાના હાથમાં લીધો. તે આખી રાત તેની પાસે બેસી રહ્યા. “મા! મને આ રીતે માર નહીં,” છોકરો બબડતો રહ્યો. “મા! હું સાચું કહું છું.” બીજા દિવસે ફટિક થોડો વખત બેભાન થઈ ગયો. તેની આંખો ઓરડામાં કોઈને શોધતી હતી. બિશમ્બરે છોકરાનું મન પારખી લીધું. તેમણે પોતાનું માથું ઝૂકાવી ધીમેથી કહ્યું, “ફટિક, મેં તારી માને તેડાવી છે.” દિવસ વીતી ગયો. ડૉક્ટરના મત પ્રમાણે છોકરાની સ્થિતિ ગંભીર હતી.

મોડી સાંજે ફટિકની મા રૂમમાં દોડી આવી. તેણે પોતાની જાતને ફટિકની પથારીમાં ફંગોળી અને રડી પડી, “ફટિક, મારા વહાલા, મારા વહાલા!” ફટિક્ના હાથ ઉપર-નીચે થતા અટકી ગયા. ધીમેથી તેની આંખો ખૂલી. તે હવે પોતાની પથારીની આસપાસના લોકોને જોઈ શકતો નહોતો. તે બબડ્યો, “મા, રજાઓ આવી ગઈ છે.”ફટિક જીવતો છે કે મૃત્યુ પામ્યો છે? “રજાઓ આવી ગઈ છે.” એ શબ્દો દ્વારા એ શું સૂચવવા માગે છે? | આરામ માટે ઘર શ્રેષ્ઠ છે. II

Word Meanings


GSEB Solutions Class 10 English Supplementary Chapter 21 Home Coming 2

Phrases
GSEB Solutions Class 10 English Supplementary Chapter 21 Home Coming 3
GSEB Solutions Class 10 English Supplementary Chapter 21 Home Coming 4

GSEB Class 10 English Home Coming Text Book Questions and Answers

Read the passage and answer the questions.

(1) Phatik Chakravarti was the ringleader among the boys of his village. One day he planned for a new mischief. There was a heavy log lying on the bank of the river. Phatik’s plan was to roll it away with the help of his friends. The owner of the log would be angry but they would all enjoy the fun. Everyone liked the idea.

But Phatik’s younger brother, Makhan, sat down on the log. Phatik was very angry. “Makhan”, he cried, “get up just now. If you don’t, I’ll thrash you!” Makhan didn’t care. So, Phatik’s friends pushed the log and Makhan fell down. The other boys began to laugh but Phatik was a little frightened. Makhan got up, attacked Phatik, beat him, kicked him and then went home crying. [Page 94]

Questions :
(1) What was Phatik ?
(2) What mischief did he plan ?
(3) Why did all the boys like Phatik’s idea ?
(4) What did Makhan do ?
(5) What did Phatik tell Makhan?
(6) Who was Makhan ?
(7) What did Phatik’s friends do ?
(8) What happened when Makhan fell down ?
(9) What did Makhan do to Phatik ?
Answers :
(1) hatik was the ringleader of the boys of the villages.
(2) He planned to roll a heavy log into the river with the help of his friends.
(3) All the boys liked Phatik’s idea because they knew that the owner would be angry, but they would all enjoy the fun.
(4) Makhan sat down on the log.
(5) Phatik told Makhan to get up or else he would thrash him.
(6) Makhan was Phatik’s younger brother.
(7) Phatik’s friends pushed the log and Makhan fell down.
(8) When Makhan fell down, all the boys began to laugh, but Phatik was frightened.
(9) Makhan attacked Phatik, beat him and kicked him.

(2) Phatik wiped his face. He sat down on the log and began to nibble a piece of grass. A boat stopped on the bank and a middle-aged man came to the boy. He asked the boy where the Chakravartis lived. “Go and find out,” said Phatik and continued nibbling. Then a servant came to call Phatik at home. His mother blamed him for beating Makhan.

Phatik refused. But Makhan complained again and again. Phatik couldn’t bear this injustice and beat him for telling lies. Then Phatik cried. But the mother took Makhan’s side. She pulled Phatik away and beat him. At this moment that middle-aged man arrived and asked what had happened. Phatik was ashamed. [Page 94]

Questions :
(1) What did a nervous Phatik do ?
(2) What did the man ask Phatik ?
(3) What did Phatik tell the man ?
(4) Why did mother blame Phatik ?
(5) Why did Phatik beat Makhan ?
(6) What did mother do ?
(7) Why was Phatik ashamed ?
Answers :
(1) A nervous Phatik sat on the log and began to nibble a piece of grass.
(2) The man asked Phatik where the Chakravartis lived ?
(3) Phatik told the man to go and find out himself.
(4) Mother blamed Phatik for beating Makhan.
(5) Phatik beat Makhan for telling lies.
(6) Mother took Makhan’s side and beat Phatik.
(7) Phatik was ashamed because the man came there when his mother was beating him.

(3) Mother was surprised looking at the stranger. He was Bishamber, Phatik’s maternal uncle. She welcomed him and touched his feet. Bishamber came to see his sister after many years. The brother asked about the studies of the two boys. The sister said that Phatik was a nuisance for her. He was disobedient and wild.

But Makhan was very good and gentle and very fond of reading. Bishamber kindly offered to take Phatik to Kolkata and educate him there with his own children. The widowed mother agreed readily. Phatik agreed to go to Kolkata joyfully. He was very eager for that. At night he lay awake most of the time. As a parting gift he gave Makhan his fishing-rod, his big kite and his marbles. [Pages 94 – 95]

Questions:
(1) Why was mother surprised to see the stranger ?
(2) What did mother say bout Phatik ?
(3) What did mother say about Makhan ?
(4) What did Bishamber offer ?
(5) What was Phatik’s reaction ?
(6) What did Phatik give Makhan as a parting- gift?
Answers:
(1) Mother was surprised to see the stranger because he was her brother who had come to see her after many years.
(2) Mother said that Phatik was a nuisance for her as he was disobedient and wild.
(3) Mother said that Makhan was very good and gentle and he was fond of reading.
(4) Bishamber offered to take Phatik to Kolkata and educate him there with his own children.
(5) Phatik was happy and eager to go to Kolkata with his uncle.
(6) As a parting-gift, Phatik gave Makhan his fishing-rod, his big kite and his marbles.

(4) Phatik reached Kolkata with his uncle. He met his aunt for the first time. She was not happy seeing Phatik. Her own three boys were difficult to manage. Phatik soon realized that he was an unwelcome guest at his aunt’s house. His cousins mocked at him and his aunt always found fault with him. Even in his new school, Phatik was the most backward boy.

He stared and remained silent when the teacher asked him a question. He was caned almost daily. While the other boys were playing in the evening, he would think of his village home. He would stand sadly by the window, and gaze at the roofs of distant houses. His heart asked to go back to his villages, [Page 95]

Questions:
(1) Why was Phatik’s aunt not happy to see him ?
(2) What did Phatik realize ?
(3) How did his aunt and cousins treat him ?
(4) Why was Phatik the most backward boy in school ?
(5) What would Phatik do when the boys were playing ?
(6) How was Phatik punished in school ?
Answers :
(1) Phatik’s aunt was not happy to see him because she could not manage her own three boys.
(2) Phatik realized that he was an unwelcome guest at his aunt’s house.
(3) His cousins mocked at him and his aunt always found fault with him.
(4) Phatik was the most backward boy in school because whenever the teacher asked him a question, he stared and remain silent.
(5) When the boys were playing, Phatik would stand sadly by the window and think of his village home.
(6) Phatik was caned daily in school.

(5) That day, on his way back from school,Phatik had a bad headache. At night he had a shivering fit. He felt that he was going to have fever. The next morning Phatik was nowhere to be seen. It rained all night. Those who looked for the boy were wet. At last Bishamber informed 7 the police. At nightfall a police van stopped at the door of the house.

It was still raining and the streets were flooded. Two constables carried Phatik out in their arms and placed him before Bishamber. He was all wet covered with mud. He had fever and his limbs were trembling. Bishamber took him inside the house. His wife exclaimed: “What a heap of trouble this boy has given us! Better send him home! Phatik heard her words and sobbed aloud: “Uncle, I was just going home; but they dragged me back again.” [Pages 95-96]

Questions :
(1) What happened to Phatik on his way back from school ?
(2) What happened to him at night ?
(3) Why did Bishamber inform the police ?
(4) In what condition did the policemen bring Phatik home ?
(5) What did Bishamber’s wife say ?
(6) What did Phatik tell Bishamber ?
Answers :
(1) On his way back from school, Phatik had a bad headache.
(2) At night he had a shivering fit and he felt that he was going to have fever.
(3) Bishamber informed the police because Phatik was missing.
(4) When the policemen brought Phatik home, he was all wet, covered with mud, he had fever and his limbs were trembling.
(5) Bishamber’s wife said that Phatik had given them a lot of trouble and that he should be sent back home.
(6) Phatik told Bishamber that he was going home; but the policemen dragged him back home.

(6) Bishamber wiped the tears from his eyes. He took Phatik’s thin burning hands in his own. He sat by his side whole night. “Mother! Don’t beat me like that,” the boy kept muttering. “Mother! I am telling the truth.” The next day for a short time Phatik became unconscious. His eyes wandered round the room to search somebody.

Bishamber read the boy’s thoughts. He bent down his head and whispered. “Phatik, I have sent for your mother.” Late in the evening, Phatik’s mother rushed into the room. She flung herself in Phatik’s bed and cried, “Phatik, my darling, my darling!” Phatik’s hands stopped beating up and down. Very slowly his eyes opened. He could no longer see the people round his bed. At last he murmured: “Mother, the holidays have come.” [Page 96]

Questions :
(1) How did Bishamber take care of Phatik ?
(2) What was Phatik muttering ?
(3) Whom was Phatik looking for ?
(4) What did Bishamber tell Phatik ?
(5) ‘Mother, the holidays have come.’ What did Phatik want to tell his mother ?
Answers:
(1) Bishamber took Phatik’s thin burning hands in his own and sat by his side whole night.
(2) Phatik was muttering : Mother! Don’t beat me like that. Mother! I am telling the truth.
(3) Phatik was looking for his mother.
(4) Bishamber told Phatik that he had sent for his mother.
(5) Phatik wanted to tell his mother that he was dying.

Vocabulary Recognition

Select the word having the nearest meaning

Question 1.
thrash
A. fling
B. throw
C. tap
D. beat
Answer:
D. beat

Question 2.
nibble
A. pick
B. chew
C. gulp
D. drink
Answer:
B. chew

Question 3.
blame
A. accuse
B. guilt
C. excuse
D. arrest
Answer:
A. accuse

Question 4.
refuse
A. say something
B. say nothing
C. say yes
D. say no
Answer:
D. say no

Question 5.
bear
A. tolerate
B. load
C. risk
D. endanger
Answer:
A. tolerate

Question 6.
disobedient
A. well- behaved
B. badly behaved
C. faithful
D. true
Answer:
B. badly behaved

Question 7.
boldly
A. greatly
B. fairly
C. bravely
D. nicely
Answer:
C. bravely

Question 8.
cruelly
A. haishly
B. gently
C. kindly
D. unkindly
Answer:
D. unkindly

Question 9.
sob
A. cry
B. laugh
C. whisper
D. utter
Answer:
A. cry

Question 10.
mutter
A. shout
B. scream
C. speak softly
D. speak loudly
Answer:
C. speak softly

Question 11.
fling
A. raise
B. fly
C. catch
D. throw
Answer:
D. throw

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *