GJN 10th Maths

Gujarat Board Solutions Class 10 Maths Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ Ex 13.1

Gujarat Board Solutions Class 10 Maths Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ Ex 13.1

Gujarat Board Textbook Solutions Class 10 Maths Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ Ex 13.1

(જો નું મૂલ્ય આપેલ ન હોય, તો π = 22/7 લો.)

પ્રશ્ન 1.
બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી3 હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો.
ઉત્તર:
ધારો કે, આપેલ બે ઘન પૈકી પ્રત્યેકની ધારનું માપ 3 સેમી છે.
ઘનનું ઘનફળ = a3
64 = a3
a = 4 સેમી

આપેલ બે ઘનને જોડતાં બનતા લંબઘન માટે, લંબાઈ 1 = (4 + 4) સેમી = 8 સેમી, પહોળાઈ b = 4 સેમી અને ઊંચાઈ h = 4 સેમી

લંબઘનનું પૃષ્ઠફળ = 2 (lb + bh + hl)
= 2 (8 × 4 + 4 × 4 + 4 × 8) સેમી2
= 2(80) સેમી
= 160 સેમી2
આમ, બે ઘનને જોડતાં બનતા લંબઘનનું પૃષ્ઠફળ 160 સેમી થાય.

પ્રશ્ન 2.
એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે અને પાત્રની કુલ ઊંચાઈ 13 સેમી છે. પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો.
ઉત્તર:

નળાકારની તેમજ અર્ધગોલકની ત્રિજ્યા r = GSEB Solutions Class 10 Maths Chapter 13પૃષ્ઠફળ અને ઘનફળ Ex 13.1 3
14/2 સેમી = 7 સેમી
નળાકારની ઊંચાઈ h = પાત્રની કુલ ઊંચાઈ – અર્ધગોલકની ત્રિજ્યા
= 13 સેમી – 7 સેમી = 6 સેમી
પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ = નળાકારનું CSA + અર્ધગોલકનું CSA
= 2πrh + 2πr2 = 2πr (h + r)
= 2 × 22/7 × 7 (6 + 7) સેમી2
= 44 × 13 સેમી2 = 572 સેમી2
આમ, આપેલ પાત્રની અંદરની સપાટીનું ક્ષેત્રફળ 572 સેમી2 છે.

પ્રશ્ન ૩.
અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેમી હોય, તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો.
ઉત્તર:

પ્રશ્ન 4.
7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે, તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો.

પ્રશ્ન 5.
એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. અર્ધગોલકનો વ્યાસ l એ સમઘનની બાજુના માપ બરાબર છે, તો બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો.
ઉત્તર:

પ્રશ્ન 6.
દવાની એક કૅસ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાડેલા હોય તે રીતનો છે. (જુઓ આકૃતિ) કૅણૂલની લંબાઈ ? 14 મિમી છે અને તેનો વ્યાસ 5 મિમી છે, તો કૅસૂલનું પૃષ્ઠફળ શોધો.
ઉત્તર:

પ્રશ્ન 7.
એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે. જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર હોય તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર હોય, તો આ તંબુ બનાવવા વપરાતા કૅન્વાસનું ક્ષેત્રફળ શોધો અને જો કેન્વાસનો ભાવ ₹ 500 પ્રતિ મીટર હોય, તો તેમાં વપરાતા કેન્વાસની કિંમત પણ શોધો. (તંબુના તળિયાને કેન્વાસથી ઢાંકવામાં આવતો નથી તે ધ્યાનમાં લેવું.)
ઉત્તર:

નળાકાર ભાગની તેમજ શંકુ આકારના ભાગની ત્રિજ્યા, r = GSEB Solutions Class 10 Maths Chapter 13પૃષ્ઠફળ અને ઘનફળ Ex 13.1 3 = 4/2 મી = 2 મી
નળાકાર ભાગની ઊંચાઈ h = 2.1 મી
શંકુ આકારના ભાગની તિર્ધક ઊંચાઈ = 2.8મી
તંબુ બનાવવા વપરાતા કૅન્વાસનું કુલ ક્ષેત્રફળ = નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ + શંકુની વકસપાટીનું ક્ષેત્રફળ
= 2πrh + πrl
= πr(2h + l)
22/7 × 2 × (2 × 2.1 + 2.8) મી2
22/7 × 2 × 7 2
= 44 મી2
1 મી2 કેન્વાસની કિંમત = ₹ 500
44 મી2 કેન્વાસની કિંમત = ₹ (44 × 500)
= ₹ 22,000
આમ, તંબુ બનાવવા વપરાતા કેન્વાસનું ક્ષેત્રફળ 44 મ2 થાય અને કૅન્વાસની કિંમત 22,000 થાય.

પ્રશ્ન 8.
નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેમી અને વ્યાસ 1.4 સેમી છે છે. તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં રે આવે, તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેમી2માં શોધો.
ઉત્તર:

પ્રશ્ન 9.
આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનો શો-પીસ બનાવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેમી હોય અને પાયાની ત્રિજ્યા 3.5 સેમી હોય, તો શો-પીસનું કુલ પૃષ્ઠફળ શોધો.
ઉત્તર:

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *