GJN 10th English

Gujarat Board Solutions Class 10 English Supplementary Chapter 16 Information Please

Gujarat Board Solutions Class 10 English Supplementary Chapter 16 Information Please

GSEB Class 10 English Textbook Solutions Supplementary Chapter 16 Information Please (Second Language)

Information Please Summary in Gujarati

જ્યારે હું નાનો હતો ત્યારે અમારા પાડોશમાં સૌપ્રથમ આવેલા ટેલિફોનમાં એક ટેલિફોન અમારા કુટુંબનો હતો. પેટીની બાજુમાં ચળકતું રિસીવર લટકતું રહેતું. મને નંબર પણ યાદ હતો – 105. ટેલિફોનને પહોંચવા માટે હું ઘણો નાનો હતો પરંતુ મારી માતા જ્યારે તેમાં વાત કરતી ત્યારે હું મુગ્ધતાથી સાંભળતો. વ્યવસાય માટે દૂર ગયેલા મારા પિતા સાથે વાત કરવા એક વખત તેણે મને અધ્ધર ઊંચક્યો હતો.

જાદુ! પછી શોધી કાઢ્યું કે એ અદ્ભુત સાધનમાં અંદર ક્યાંક કોઈક વિસ્મયકારક વ્યક્તિ રહેતી હતી. તેનું નામ હતું “ઇન્ફર્મેશન પ્લીઝ’, અને કોઈ બાબત એવી નહોતી જે એ જાણતી ન હોય. મારી માતા તેને ગમે તેનો નંબર પૂછી શકતી અને જ્યારે જ્યારે અમારી ઘડિયાળ બંધ પડી જતી ત્યારે ત્યારે ઇન્ફર્મેશન પ્લીઝ’ સાચો સમય પૂરો પાડતી.

એક વખત મારી માતા પાડોશીને મળવા ગયેલી હતી ત્યારે આ રિસીવરમાંના જીનનો મને પહેલી વાર અંગત અનુભવ થયો. જ્યારે હું ભોંયરામાં રમી રહ્યો હતો ત્યારે મેં મારી આંગળી પર હથોડી વગાડી. ભયંકર પીડા થતી હતી. રડવાનો કોઈ અર્થ નહોતો. કારણ કે સહાનુભૂતિ દર્શાવનારું ઘેર કોઈ હતું નહિ. મારી દુખતી આંગળીને ચૂસતો હું મકાનની ચોતરફ ફર્યો અને છેવટે સીડીએ આવી ગયો. ટેલિફોન! હું ઝડપથી ટુલ તરફ દોડ્યો અને તેને ટેલિફોન આગળ સૂડી લાવ્યો. ઉપર ચડી જઈને મેં રિસીવર પકડી લીધું અને મારા કાને ધર્યું. હું બોલ્યો ‘ઇન્ફર્મેશન પ્લીઝ’. ત્યાં તો મધુર અને સ્પષ્ટ અવાજ મારા કાને પડ્યો. “ઇન્ફર્મેશન”.

“મેં આંગળીએ વગાડ્યું છે,” મેં દર્દભર્યા અવાજે ફોનમાં મોટેથી કહ્યું. સહજ આસુ આવી ગયાં. મને સાંભળનાર કોઈ હતું. “તારી માતા ઘરે નથી ?” પ્રશ્ન સંભળાયો. “ઘરે કોઈ નથી, હું એકલો જ છું.” “તને લોહી નીકળે છે?” “ના,” મેં જવાબ આપ્યો, “મેં હથોડી વગાડી અને તે દુખે છે.” “તું બરફપેટી ખોલી શકીશ?” તેણે પૂછ્યું. મેં કહ્યું કે હું ખોલી શકીશ. “તો બરફનો નાનકડો ટુકડો લઈને તારી આંગળી પર પકડી રાખ. તેનાથી પીડા બંધ થઈ જશે. કાળજી રાખજે,” તેણે સલાહ આપી. “જો રડતો નહિ, તને સારું થઈ જશે.”

આ “ઈન્ફર્મેશન પ્લીઝ” કોણ છે? તમે મુસીબતમાં એકલા હો ત્યારે તમે શું કરો છો ? તે પછી દરેક બાબતે ‘ઇન્ફર્મેશન પ્લીઝ’ને ફોન કરતો. હું ભૂગોળમાં મદદ માટે કહેતો અને તે મને ફિલેન્ડેલ્ફિઆ ક્યાં આવેલું) હતું તે કહેતી. તે મને અંકગણિતમાં મદદ કરતી, અને મેં રાખેલી પાળેલી ખિસકોલી ફળ અને સૂકો મેવો ખાશે એમ પણ કહેતી, જ્યારે પેટી – અમારું પાળેલું કૅનરી (પંખી) મરી ગયું.

મેં ‘ઇન્ફર્મેશન પ્લીઝ’ને ફોન કરીને આ દુખદ વાત કહી. તેણે સાંભળ્યું, અને વડીલો એક બાળકને શાંત પાડવા જેવી વાતો કરે, તેવી મને કરી. તેનાથી ખાસ કશું વળ્યું નહિ, પક્ષીઓએ ખૂબ જ સુંદર રીતે ગાઈને પાંજરામાં પીંછાનો ઢગલો શા માટે થઈ જવું જોઈએ? તેને મારા દુઃખની વેદના થઈ જ હશે કારણ કે તેણે ધીમેથી કહ્યું, “પૉલ, હંમેશાં યાદ રાખજે ગાવા માટે બીજી દુનિયા (પણ) છે.” ગમે તે હોય, મને સારું લાગ્યું.

એક દિવસે હું ટેલિફોન પર હતો. ‘ઇન્ફર્મેશન’ હવે પરિચિત થયેલો) અવાજ સંભળાયો. મેં પૂછ્યું, “તમે Fix ની જોડણી કેવી રીતે કરો છો?” “F-I-X” એ જ ક્ષણે મને ડરાવીને ખોટી – કૂર મજા લેતી મારી બહેન મોટેથી યા … આ … આ … આ … (એવી) ચીસ પાડીને દાદરમાંથી કૂદી પડી. હું ટુલ પરથી પડી ગયો અને ટેલિફોનનું રિસીવર પેટીમાંથી ખેંચાઈ ગયું. અમે બંને ગભરાઈ ગયાં. ‘ઇન્ફર્મેશન પ્લીઝ’ હવે ત્યાં રહી નહોતી, રિસીવર ખેંચી કાઢ્યું ત્યારે મેં તેને (ઇન્ફર્મેશન પ્લીઝને) નુકસાન નહોતું કર્યું એની મને જરા પણ ખાતરી નહોતી, થોડી મિનિટો પછી દરવાજે એક માણસે આવીને ઊભો) હતો. તે બોલ્યો,

“હું ટેલિફોન રિપેર કરનારી છું, ઑપરેટરે કહ્યું કે આ નંબર પર કંઈક તક્લીફ હોવી જોઈએ.” તેણે આવીને મારા હાથમાંથી રિસીવર લીધું. મેં તેને પૂછ્યું, “શું થયું?” ઠીક, જુઓ અમે તેને એકાદ બે મિનિટમાં જોડી શકીએ છીએ.” તેણે ટેલિફોનની પેટી ખોલી અને થોડીક વાર કામ કર્યું. પછી ટેલિફોન પર બોલ્યો, “હાય, હું પીટ, 105 નંબર પર બધું નિયંત્રણમાં (બરાબર) છે. છોકરાની બહેને તેને ગભરાવી મૂક્યો હતો અને તેણે વાયર પેટીમાંથી ખેંચી કાઢ્યો હતો.” તેણે ફોન મૂકી દીધો, સ્મિત કર્યું, મારા માથા પર ટપલી મારી અને ચાલ્યો ગયો. આ બધું એક નાના શહેરમાં બન્યું.

પછી હું નવ વરસનો થયો. અમે બોસ્ટન ગયાં અને મને ‘ઇન્ફર્મેશન પ્લીઝ’ની ઘણી ખોટ સાલી. ‘ઇન્ફર્મેશન પ્લીઝ’ ઘરે પેલી જૂની લાકડાની પેટીમાં (પાછળ) રહી ગઈ હતી. જ્યારે હું મોટો થયો ત્યારે પણ બાળપણના સંવાદોની સ્મૃતિઓએ ખરેખર મને ક્યારેય છોડ્યો નહોતો. શંકાની ઘણી ક્ષણોમાં હું તે સલામતીની લાગણી યાદ કરતો. કારણ કે હું જાણતો હતો કે હું ઇન્ફર્મેશન પ્લીઝ’ને ફોન કરીને સાચો જવાબ મેળવી શકતો હતો. તે કેટલી બધી ધીરજવાળી, સમજુ અને માયાળુ હતી ! ‘ઇન્ફર્મેશન પ્લીઝ” અને નાના છોકરા વચ્ચે કેવો સંબંધ સ્થપાશે? |

થોડાં વરસો પછી કૉલેજ પાછા વળતાં મારું વિમાન સીએટલમાં ઊતર્યું. મારી પાસે અધ ક્લાકનો સમય હતો. મેં હવે ત્યાં રહેતી મારી બહેન સાથે ટેલિફોન પર 15 મિનિટ પસાર કરી. પછી હું શું કરું છું એ વિચાર્યા વગર મેં મારા વતનના ઑપરેટરને ફોન કર્યો અને કહ્યું, ‘ઇન્ફર્મેશન પ્લીઝ’, ચમત્કારિક રીતે મને સુપરિચિત, મધુર અને સ્પષ્ટ અવાજ સંભળાયો. “ઇન્ફર્મેશન, મહેરબાની કરીને મને કહેશો Fx શબ્દની જોડણી કેવી રીતે કરાય?” એક લાંબા વિરામ (મૌન) પછી મૃદુ પ્રત્યુત્તર સંભળાયો. “હું ધારું છું.”

ઇન્ફર્મેશન પ્લીઝ બોલી, “… કે તમારી આંગળીએ હવે સારું થઈ ગયું હશે.” મારો અવાજ રૂંધાઈ ગયો. મેં હસવાનો પ્રયત્ન કર્યો. “એટલે હજી તમે એ જ છો. તે સમયે મારે મન તમારું કેટલું મહત્ત્વ હતું, તેની તમને કલ્પના છે કે નહીં, એની મને ખબર નથી.” “શું તને ખબર છે,” તેણે જવાબ આપ્યો, “કે મારે મન તારું કેટલું મહત્ત્વ હતું?” મારે બાળકો ન હતાં, અને હું તારા ટેલિફોનની રાહ જોયા કરતી હતી. તે મૂખઈ હતી, ખરું ને?” મેં તેને કહ્યું કે આ વર્ષો દરમિયાન મેં તેને ઘણી વાર યાદ કરી હતી.

અને તેને પૂછયું કે મારું સત્ર પૂરું થતાં હું મારી બહેનને મળવા આવું ત્યારે તેને ફરીથી ફોન કરી શકું કે કેમ? “ચોક્કસ કરજે, સૅલીને આપવાનું કહેજે.” ”આવજે સેલી,” ઇન્ફર્મેશન પ્લીઝ’ને નામ હોવાનું અજુગતું લાગ્યું. “જો મને કોઈ ખિસકોલી જોવા મળશે તો હું તેને ફળ અને સૂકો મેવો ખાવાનું કહીશ.” “એમ કરજે,” તેણે કહ્યું. “ઠીક આવજે.”

હવે કંઈક દુખદ થવાનું છે તે શું હોઈ શકે? ત્રણ જ મહિના પછી હું ફરીથી સીએટલ વિમાનમથકે હતો. મેં ફોન કર્યો, અલગ જ અવાજે જવાબ આપ્યો. “ઇન્ફર્મેશન” અને મેં સેલીને આપવા માટે કહ્યું. “તમે (કોઈ) મિત્ર છો?” “હા,” મેં કહ્યું, “એક જૂનો મિત્ર”. “તો તમને કહેતાં મને દુઃ ખ થાય છે. સૅલી બીમાર હોવાથી છેલ્લાં થોડાં વરસથી પાર્ટ ટાઇમ કામ કરી રહી હતી. તે પાંચ અઠવાડિયા પહેલાં ગુજરી ગઈ.

પરંતુ હું ફોન મૂકી દઉં તે પહેલાં તેણે કહ્યું, “એક મિનિટ થોભો, તમે પૉલ છો ?” “હા.” “ઠીક, સૅલીએ તમારા માટે સંદેશો મૂકેલો છે. તેણે તે લખ્યો હતો.” તે (સંદેશો) શો હશે તે અગાઉથી લગભગ જાણવા છતાં મેં પૂછ્યું, “તે શો (સંદેશો) હતો?” “આ રહ્યો, હું વાંચું છું.” –“તેને કહેજો કે ગાવા માટે બીજી દુનિયા (પણ) છે. હું શું કહેવા માગું છું તે, તે જાણી જશે.” મેં તેનો આભાર માન્યો ને (ફોન) મૂકી દીધો. સૅલી શું કહેવા માગતી હતી તે હું જાણી જ ગયો હતો. લાગણીઓ એ લોકોને જોડતા અદશ્ય તાર છે.

Word Meanings


GSEB Solutions Class 10 English Supplementary Chapter 16 Informaban Please 2

GSEB Class 10 English Information Please Text Book Questions and Answers

Read the passage and answer the questions.

(1) When I was quite young, my family had one of the first telephones in our neighbourhood. 2 The shiny receiver hung on the side of the box. I even remembered the number – 105. I was too little to reach the telephone, but used to listen with fascination when my mother talked into it. Once she lifted me up to speak to my father, who was away for business.

Magic! Then I discovered that somewhere inside that wonderful 2 device lived an amazing person. Her name was ‘Information Please’ and there was nothing that she did not know. My mother could ask her for anybody’s number and whenever our clock stopped, Information Please immediately supplied the correct time. [Page 68]

Questions:
(1) What could the boy not reach the telephone ? ?
(2) What does the boy remember about the telephone ?
(3) When the boy’s mother spoke into the telephone.
(4) What was magic for the boy ?
(5) What did the boy discover ?
(6) ‘There was nothing that she did not know.’ Why does the boy say this ?
Answers:
(1) The boy could not reach the telephone because he was very small.
(2) The boy remembers the shiny receiver that hung on the side of the box and the 2 number-105.
(3) When the boy’s mother spoke into the l telephone, he would listen with fascination.
(4) The boy thought that it was magic when he spoke to his father, who was away for business.
(5) The boy discovered that an amazing person named Information Please lived inside the 2 telephone.
(6) The boy says this because Information Please could tell anybody’s number and also supply the correct time.

(2) After that, I called Information Please for everything. I asked for help with my Geography and she told me where Philadelphia was. She helped me with my Arithmetic, she also told 5 me that a pet squirrel-I had caught, would C. I eat fruits and nuts. And there was the time that I Petey, our pet canary, died. I called Information Please and told her the sad story.

She listened, then said things that grown-ups say to soothe a child. But it did not help much. Why should birds sing so beautifully and become a heap of feathers, on the bottom of a cage She must have felt my sorrow, for she quietly said, “Paul, always remember that there are other worlds to sing in.” Somehow, I felt better. [Page 69]

Questions:
(1) Whom did Paul call for everything ?
(2) Why was Paul sad ?
(3) What happened when Paul’s pet canary died?
(4) What did Information Please say to make Paul feel better?
(5) What bothered Paul when his pet canary died ?
Answers:
(1) Paul called Information Please for everything.
(2) Paul was sad because his pet canary died.
(3) When Paul’s pet canary died, he called Information Please and she tried to soothe him with her words, but it did not help much.
(4) Information Please told Paul that to always remember that there are other worlds to sing in.
(5) When Paul’s pet canary died, he could not understand why birds sing so beautifully and then die.
(3) Just three months later, I was back again at the Seattle airport. I dialled, a different

voice answered, “Information,” and I asked for Sally. “Are you a friend ?” “Yes,” I said. “An old friend.” “Then I am sorry to tell you. Sally had only been working part-time in the last few years because she was ill. She died five weeks ago.”

But before I could hang up, she said, “Wait a minute. Are you Paul?” ”Yes.” “Well, Sally left a message for you. She wrote it down.” “What was it ?” I asked, almost knowing in advance what it would be. “Here it is. I’ll read it-Tell him there are other worlds to sing in. He’ll know what I mean.” [Pages 70-71]

Questions:
(1) What was Sally’s last message for Paul ?
(2) Why was Sally working part-time ?
(3) Why could Paul not meet Sally?
(4) From where did Paul dial for Information Please ?
(5) Did Paul know what Sally’s message would be?
Answers :
(1) Sally’s last message for Paul was – Tell him there are other worlds to sing in. He’ll know what I mean.
(2) Sally was working part-time because she was ill.
(3) Paul could not meet Sally because she died five weeks ago.
(4) Paul dialled for Information Please from the Seattle airport.
(5) Yes, Paul knew what Sally’s message would be.

Vocabulary Recognition

Select the word having the nearest meaning.

Question 1.
fascination
A. attraction
B. tension
C. distraction
D. affection
Answer:
A. attraction

Question 2.
sympathy
A. friendship
B. love
C. kindness
D. cruelty
Answer:
C. kindness

Question 3.
finally
A. first
B. at last
C. annually
D. monthly
Answer:
B. at last

Question 4.
drag
A. pick
B. throw
C. pull
D. push
Answer:
C. pull

Question 5.
readily
A. unwillingly
B. gladly
C. sharply
D. eagerly
Answer:
B. gladly

Question 6.
grown up
A. adult
B. child
C. old
D. strong
Answer:
A. adult

Question 7.
sorrow
A. happiness
B. sadness
C. fear
D. threat
Answer:
B. sadness

Question 8.
familiar
A. related
B. family
C. unknown
D. known
Answer:
D. known

Question 9.
shriek
A. whisper
B. scream
C. talk
D. sing
Answer:
B. scream

Question 10.
terrified
A. frightened
B. pleased
C. angry
D. upset
Answer:
A. frightened

Question 11.
conversation
A. conversion
B. chat
C. lecture
D. speech
Answer:
B. chat

Question 12.
recall
A. call
B. return
C. recover
D. remember
Answer:
D. remember

Question 13.
A. heal
B. injure
C. cure
D. treat
Answer:
C. cure

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *