GJN 10th Maths

Gujarat Board Solutions Class 10 Maths Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ Ex 13.2

Gujarat Board Solutions Class 10 Maths Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ Ex 13.2

Gujarat Board Textbook Solutions Class 10 Maths Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ Ex 13.2

(જો નું મૂલ્ય આપેલ ન હોય, તો π = 22/7)

પ્રશ્ન 1.
એક ઘન પદાર્થ એ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવાયો છે. શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી છે, તો આ ઘન પદાર્થનું ઘનફળ ના ગુણિતમાં શોધો.
ઉત્તર:

પ્રશ્ન 2.
એન્જિનિયરિંગના વિદ્યાર્થી રશેલને નળાકારના બંને છેડે પાતળી ઍલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. નમૂનાનો વ્યાસ 3 સેમી અને લંબાઈ 12 સેમી છે. જો શંકુની ઊંચાઈ 2 સેમી હોય, તો રશેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે તે શોધો. (ધારી લો કે, નમૂનાના બહારના અને અંદરના માપો લગભગ સમાન છે.)

પ્રશ્ન 3.
ગુલાબજાંબુમાં તેના કદના 30 % જેટલી ખાંડની ચાસણી છે. દરેક ગુલાબજાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવો છે. તેની કુલ લંબાઈ 5 સેમી અને વ્યાસ 2.8 સેમી છે, તો આવા 45 ગુલાબજાંબુમાં આશરે કેટલી ખાંડની ચાસણી હશે તે શોધો. (જુઓ આકૃતિ 1)

ઉત્તર:

પ્રશ્ન 4.
એક લાકડાનું લંબઘન પેન-સ્ટૅન્ડ ચાર શંકુ આકારના છિદ્રવાળું બનાવેલું છે. લંબઘનનાં માપ 15 સેમી × 10 સેમી × 3.5 સેમી છે. છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેમી અને ઊંડાઈ છે 1.4 સેમી છે, તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. (જુઓ આકૃતિ)

પ્રશ્ન 5.
એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે. તેની ઊંચાઈ 8 સેમી અને ઉપરના ભાગની ત્રિજ્યા 5 સેમી છે. તે ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે. જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે, ત્યારે એક-ચતુર્ભાશ જેટલું પાણી બહાર નીકળે છે, તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા શોધો.
ઉત્તર:

પ્રશ્ન 6.
એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેમી છે અને પાયાનો વ્યાસ 24 સેમી છે. તેની ઉપર 60 સેમી ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યાવાળા બીજા નળાકારને મૂકવામાં આવે છે, તો થાંભલાનું દળ શોધો. 1 સેમી3 લોખંડનું દળ આશરે 8 ગ્રામ છે. (π = 3.14 લો.)
ઉત્તર:
નીચેના નળાકાર માટે, ત્રિજ્યા r1 = GSEB Solutions Class 10 Maths Chapter 13પૃષ્ઠફળ અને ઘનફળ Ex 13.2 224/2 સેમી = 12 સેમી
અને ઊંચાઈ h1 = 220 સેમી
ઉપરના નળાકાર માટે, ત્રિજ્યા r2 = 8 સેમી અને ઊંચાઈ h2 = 60 સેમી
થાંભલાનું ઘનફળ = નીચેના નળાકારનું ઘનફળ + ઉપરના નળાકારનું ઘનફળ
= πr12 h1 + π r22 h2
= π (r12 h1 + r22 h2)
= 3.14 (12 × 12 × 220 + 8 × 8 × 60) સેમી3
= 3.14 × 35520 સેમી3
1 સેમી લોખંડનું દળ = 8 ગ્રામ = 0.008 કિગ્રા
∴ 3.14 × 35520 સેમી3 લોખંડનું દળ
= 3.14 × 35520 × 0.008 કિગ્રા
= 892.2624 કિગ્રા
= 892.26 કિગ્રા (આશરે)
આમ, થાંભલાનું દળ 892.26 કિગ્રા (આશરે) છે.

પ્રશ્ન 7.
60 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલક પર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેમી અને ત્રિજ્યા 60 સેમી છે. તેને પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબવૃત્તીય નળાકારમાં તેના તળિયાને સ્પર્શ તે રીતે ઊભો મૂક્યો છે. જો નળાકારની ત્રિજ્યા 60 સેમી અને ઊંચાઈ 180 સેમી હોય, તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો.
ઉત્તર:
સંયોજિત ઘન પદાર્થ માટે, શંકુની ત્રિજ્યા = અર્ધગોલકની ત્રિજ્યા = r = 60 સેમી અને શંકુની ઊંચાઈ = h = 120 સેમી
સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ = શંકુનું ઘનફળ + અર્ધગોલકનું ઘનફળ

પ્રશ્ન 8.
એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. તે નળાકારની ઊંચાઈ 8 સેમી છે અને વ્યાસ 2 સેમી છે. ગોળાકાર ભાગનો વ્યાસ 8.5 સેમી છે. એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે કે તેમાં ભરેલા પાણીનું ઘનફળ 345 સેમી3 છે. બાળકનો જવાબ સાચો છે કે નહિ તે ચકાસો. ઉપરનાં માપો તેના અંદરના ભાગના છે. π = 3.14 લો.
ઉત્તર:

(આશરે) બાળકનો જવાબ સાચો નથી, કારણ કે તેની માહિતી મુજબ વાસણનું ઘનફળ 345 સેમી3 છે, જ્યારે સાચું ઘનફળ 346.51 સેમી3 (આશરે) છે.

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *